દિલ્હીમાં સોનિયા ગાંધીએ પાર્ટી નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠકમાં કહ્યું કે, ઘણા એવા મુદ્દા છે જેનાથી આપ પરિચિત છો, તાજો ચોંકાવનારો ખુલાસો એ છે કે મોદી સરકારે ઇઝરાયલથી જે પેગાસસ સોફ્ટવેયર હાંસલ કર્યું છે જેનાથી એક્ટિવિસ્ટ, પત્રકાર અને રાજનૈતિક વ્યક્તિઓની જાસૂસી કરવામાં આવી અને તેમના પર નજર રાખવામાં આવી. આ કામ ન માત્ર ગેરબંધારણીય છે, પરંતુ શરમજનક પણ છે.