દેશભરમાં નાગરિકતા કાયદા (CAA)ને લઇન વિરોધ યથાવત છે ત્યારે વિપક્ષી દળોના નેતાઓ મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિને મળ્યા બાદ સોનિયા ગાંધીએ કહ્યું કે ઉત્તર-પૂર્વના રાજ્યો અને દિલ્હીની સ્થિતિ તંગ છે. અમે રાષ્ટ્રપતિને આ મામલે દખલ કરવા જણાવ્યું છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષે જણાવ્યું હતું કે પોલીસ જામિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના છાત્રાલયોમાં પ્રવેશી હતી. વિરોધ કરવો તે લોકશાહી નથી ? તેમણે કહ્યું કે મોદી સરકાર લોકોનો અવાજ દબાવી રહી છે.