કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને દિલ્હીના ગંગારામ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીને કોરોનાને કારણે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કેટલીક મુશ્કેલીઓ આવી રહી છે. જેની સારવાર ચાલી રહી છે.