વડોદરામાં સોની પરિવારના સામૂહિક આપઘાત પ્રકરણમાં વધુ એક મોત થયું છે. શનિવારે નરેન્દ્ર સોનીના પત્ની દીપ્તી સોનીના મોત બાદ રવિવારે પુત્ર ભાવિન પણ મોતને ભેટ્યો છે. આ સાથે જ મૃત્યુઆંક 5 થઈ ગયો છે. શનિવારે રાત્રે અચાનક જ ભાવિનની તબિયત લથડી હતી. જેથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. આજે સવારે તેનું મોત નીપજ્યું છે.