ભાજપ નેતા સોનાલી ફોગાટના મોત મામલે ગોવા પોલીસની તપાસ પર અસંતોષ વ્યક્ત કરતા તેમના પરિવારે કહ્યુ કે સીબીઆઈ તપાસની માગને મુદ્દે ગોવા હાઈકોર્ટના શરણે જઈશુ. ગોવા પોલીસની ટીમ તપાસ માટે છેલ્લા ચાર દિવસથી હરિયાણાના હિસારમાં છે, ગોવા પોલીસને અમુક મહત્વના પુરાવા પણ મળ્યા છે.
સોનાલી ફોગાટના પરિવારએ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સાથે મુલાકાત કરી હતી અને સીબીઆઈ તપાસની માગ કરી હતી. મુખ્યમંત્રીએ સીબીઆઈ તપાસનુ આશ્વાસન આપ્યુ હતુ. જોકે, ચાલી રહેલી તપાસથી અસંતુષ્ટ થઈને પરિવારે પોતાની માગને લઈને ગોવા હાઈકોર્ટ જવાનો નિર્ણય કર્યો છે.