ટોચની અભિનેત્રી સોનાક્ષી સિંહાએ કહ્યું હતું કે મેં કામ કર્યું હોય એવી ફિલ્મ હિટ નીવડે કે ફ્લોપ એનાથી હું વિચલિત થતી નથી. 'ફિલ્મ હિટ નીવડે છે કે ફ્લોપ એનાથી મને બહુ અસર થતી નથી. હા, હું મારું કામ પૂરેપૂરી ઇમાનદારીથી કરું છું. ફિલ્મ માત્ર એકાદ પાત્ર પર હિટ કે ફ્લોપ નીવડતી નથી. એમાં બીજાં ઘણાં પરિબળો જવાબદાર હોય છે એટલે પરિણામથી અપસેટ થવાનો કોઇ અર્થ હોતો નથી એમ હું માનું છું.