Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • સમાજમાં માતા-પુત્રના પવિત્ર સંબંધોને લાંછનરૂપ અને જાણે કે હળાહળ ઘોર કળયુગ આવી ગયો હોય તેમ મધ્યપ્રદેશના બડવાનીમાં સેંધવા રૂરલ પોલીસ મથકના હદમાં આવેલા સુરાની ગામમાં એક 45 વર્ષિય માતા પર તેના જ સગા મોટા દિકરા કાલુ કે જે પોતે 3 સંતાનોનો પિતા છે અને સંયુક્ત પરિવારમાં સાથે રહે છે તેણે પોતાના વિકલાંગ પિતા બહારગામ હતા ત્યારે રાતના સમયે તેની માતા જ્યાં સુઇ રહી હતી ત્યાં જઇને માતાને જગાડી ખરાબ વર્તન કરતાં તેને અટકાવ્યો ત્યારે વાસનામાં અંધ બનેલા આ શૈતાન પુત્રએ તેના ગળા પર દાતરડુ મૂકીને તેની સાથે એવું કૂકર્મ કર્યું કે જે પવિત્ર સંબંધોને શરમજનક સ્થિતિમાં મૂકી દીધા હતા. પોલીસે માતાની ફરિયાદના આધારે સગા પુત્ર કાલુની ધરપકડ કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ