પશ્ચિમ દિલ્હીના ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ ચૂંટણી રેલીમાં અરવિંદ કેજરીવાલને આતંકવાદી કહ્યા હતા, જે મુદ્દે આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, વીતેલા પાંચ વર્ષમાં મેં દિલ્હીના દરેક બાળકને પોતાના બાળકની જેમ રાખ્યો છે અને તેમના માટે ગુણવત્તાપૂર્ણ શિક્ષણની વ્યવસ્થા કરી છે. શું તે મને આતંકવાદી બનાવે છે? મેં લોકો માટે દવા અને પરિક્ષણની વ્યવસ્થા કરી, શું કોઈ આતંકવાદી આવું કરે છે?