અર્જુન કપૂર અને મલાઈકા અરોરાને ઘણી જગ્યાઓ પર એકબીજાની સાથે જોવામાં આવ્યા છે. મલાઇકા અરોરા અને અર્જુન કપૂર હવે તેમના સંબંધો વિશે ખુલ્લી રીતે વાત કરી રહ્યા છે. તાજેતરમાં અર્જુન કપૂરના જન્મદિવસના પ્રસંગે મલાઇકાએ અર્જુન સાથેના સંબંધને લઇને તેમનો એક ફોટ શેર કરી જાહેર કર્યો હતો, અર્જુનના આ ફોટાને જાહેર કરી દીધો છે. આ રીતે મલાઇકાને અનેક સવાલ કરવામાં આવી રહ્યા છે. જેમ, તેણી ક્યારે લગ્ન કરશે? તે આ સંબંધમાં કેવું અનુભવી રહી અથવા જ્યારે તેમનો પુત્ર અરહાનને આ સંબંધ વિશે ખબર પડી, તેના વિશે પ્રતિક્રિયા આપી હતી જેમાં કહ્યું હતું તાજેતરમાં મીડિયા હાઉસને આપેલી એક મુલાકાતમાં મલાઇકાએ કહ્યું કે તે અર્જુન સાથે ખૂબ ખુશ છે. તેમના પરિવાર સાથે આ સંબંધમાં કોઈ સમસ્યા નથી. માત્ર એટલું જ નહીં, જ્યારે તેમના પુત્ર આરહાને આ વિશે જાણ થઇ ત્યારે પણ તેમને કોઈ સમસ્યા નહોતી.