વૈશ્વિક મહામારી કોવિડ 19 (covid-19) એટલે કે કોરોના વાયરસ તમામ ઉદ્યોગો વ્યવસાયો અને સામાન્ય લોકોને પ્રભાવિત કર્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોને શારીરિક, આર્થિક અને માનસિક નુકસાની કર્યાની સાથે સાથે કોરોનાએ લોકોની આધ્યાત્મિક્તા પર પણ નકારાત્મક પ્રભાવ છોડ્યો છે. જેના કારણે ગુજરાતના સૌથી વધુ દર્શનાર્થીઓ ધરાવતા સોમનાથ મંદિરમાં (somnath temple) દર્શનાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, ગત વર્ષે સોમનાથ મંદિર ટ્રસ્ટની 46 કરોડ રૂપિયાની આવક થઈ હતી. જેના પગલે સોમનાથ ટ્રસ્ટની (somnath trust) મિલકત આશરે 250 કરોડથી વધીને 321 કરોડએ પહોંચી હતી.