પશ્ચિમ બંગાળના બીરભૂમમાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે પદયાત્રા થકી શક્તિ પ્રદર્શન કર્યુ હતુ.
પદયાત્રા બાદ એક રેલીને સંબોધન કરતા મમતા બેનરજીએ ભાજપને ચેલેન્જ આપતા કહ્યુ હતુ કે,
મમતા બેનરજીએ કહ્યુ હતુ કે, આજકાલ કોઈએ નવુ રુપ ધારણ કર્યુ છે.ક્યારેક તે ટાગોર બનવા માંગે છે તો ક્યારેક ગાંધીજી બનવા માંગે છે.ભાજપના લોકો કેન્દ્રીય એજન્સી અને પૈસાના જોર પર બંગાળમાં ઘૂસણખોરી કરી રહ્યા છે.