મણિપુરમાં તેમણે 4800 કરોડની 22 યોજનાઓનુ લોકર્પણ અને શિલાન્યાસ કર્યો હોત.તેમણે કહ્યુ હતુ કે, 21 જાન્યુઆરીએ મણિપુરને રાજ્યનો દરજ્જો મળે 50 વર્ષ પૂરા થશે.કેટલાક લોકો સત્તા મેળવવા માટે મણિપુરને અસ્થિર કરવા માંગે છે.તેમને એવુ છે કે ક્યારે તક મળે અને અમે અશાંતિ સર્જીએ .જોકે મણિપુરના લોકો તેમને ઓળખી ચુકયા છે.હવે અહીંયનો વિકાસ રોકાશે નહીં.
તેમણે કહ્યુ હતુ કે, ડબલ એન્જિન સરકારના કારણે આ વિસ્તારમાં હવે ઉગ્રવાદની આગ નથી પણ શાંતિ અને વિકાસની રોશની પથરાઈ રહી છે.નોર્થ ઈસ્ટમાં યુવાનો હથિયારો છોડીને મુખ્યધારામાં સામેલ થઈ રહ્યા છે.જે સમાધાન માટે લોકો રાહ જોતા હતા તે અમારી સરકારે કરી બતાવ્યા છે.