વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક દિવસમાં બે રાજ્યોની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલાં આજે અસમની મુલાકાતે છે. અહીં સોનિતપુર જિલ્લામાં બે હોસ્પિટલો, બિશ્વનાથ અને ચરાઈદેવમાં મેડિકલ કોલેજો અને હોસ્પિટલોનો શિલાન્યાસ કર્યો. આ સિવાય અસોમ માલા પ્રોગ્રામ પણ લોન્ચ કર્યો. અહીં તેઓ અનેક મુદ્દે વિપક્ષ પર ગરજ્યા.
તેમણે કહ્યું કે, કેટલાક દસ્તાવેજો સામે આવ્યા છે જેમાં જાણવા મળ્યું છે કે ભારત બહારના કેટલાંક લોકો ભારતની ચા અને તેની સાથે જોડાયેલી રાષ્ટ્રની છબીને ખરાબ કરવાની કોશિશ કરી રહ્યું છે. આપણે તે સૌને જવાબ આપવો જોઈએ જેમણે આપણી ચાની છબીને બર્બાદ કરવાનો નિર્ણય લીધો છે અને દરેક જે આ પ્રકારના ષડ્યંત્રોનું સમર્થન કરે છે.