દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ પોતાના પુસ્તકના પરની ચર્ચાના પ્રસંગે ફરી એક વખત મુસ્લિમ ઓળખનો મુદ્દો ઉઠાવ્યો હતો.
અ્ન્સારીએ કહ્યુ હતુ કે, દેશમાં કેટલાક લોકો દ્વારા મુસ્લિમોને અલગ પાડવા માટે સંગઠિત પ્રયત્નો થઈ રહ્યા છે.પણ સવાલ એ છે કે, કોઈ વ્યક્તિ આ દેશનો નાગરિક હોય તો તે એ તમામ ચીજોનો લાભ મેળવવા માટે હકદાર છે જે તેને નાગરિકતાના કારણે મળે છે.