કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે મંગળવારે ખેડૂતોના કેટલાક સંગઠનો સાથે વાતચીત પછી કહ્યું કે ખેડૂતોનું માનવું છે કે નવા કૃષિ કાનૂનોમાં કોઇ ફેરફાર થવો જોઈએ નહીં. તોમરે ખેડૂત સંગઠનો સાથે વાતચીત પછી કહ્યું કે યૂપીના કેટલાક સંગઠનોએ આજે મારી મુલાકાત લીધી હતી અને કૃષિ કાનૂનોનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે આ ત્રણ કાનૂનોમાં કોઈ ફેરફાર ના કરવો જોઈએ.