Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્રની શરુઆત થઇ હતી. વર્ષ ૨૦૧૯-૨૦નું બજેટ નાણા મંત્રી નીતિન પટેલ રજૂ કર્યું હતું. આ બજેટ કુલ કુલ રૂ.2,04, 815 કરોડની બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

બજેટની મોટી વાતો  

-આગામી ત્રણ વર્ષ ૧૫ લાખ યુવાનોને રોજગારી આપવાનો નિર્ધાર

-રૂ. ૯૯૨ કરોડની ખેડૂતો વ્યાજની જોગવાઈ

-ગ્રીન અને ક્લીન એનર્જી પર વિશેષ ભાર મુક્યો

-માહિત અને પ્રસારણ વિભાગમાં ૧૭૪ કરોડની જોગવાઈ

-અષાઢી બીજ બાદ વીજ કનેક્શન માટે અરજી કરેલી તેને કનેક્શન આપવામાં આવશે

-શિક્ષણ માટે રુ. ૩૦૦૪૫ કરોડની જોગવાઈ કરવામાં આવી

-૨૦૨૨માં ઘેર ઘેર પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે

-આદિજાતિ વિકાસ માટે રુ. ૨૪૯૮૧ કરોડની જોગવાઈ કરવામાં આવી

-શહેરી વિકાસ માટે રુ. ૧૩૧૪૯ કરોડની જોગવાઈ કરવામાં આવી

-શ્રમ રોજગાર માટે ૧૪૭૧ કરોડની જોગવાઈ કરવામાં આવી

-માર્ગ મકાન માટે રુ.૧૦૦૫૮ કરોડની જોગવાઈ કરવામાં આવી

-બંદરો અને વાહન વ્યવહાર માટે રુ. ૧૩૭૮ કરોડની જોગવાઈ કરવામાં આવી

-ઉર્જા અને પેટ્રો કેમિકલ માટે રુ.૧૩૦૯૪ કરોડની જોગવાઈ કરવામાં આવી

-પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ રુ.૧૧૩૧ કરોડ આપ્યા

-કાયદા વિભાગ માટે રુ. ૧૬૫૩ કરોડની જોગવાઈ કરવામાં આવી

-જળસંપત્તી માટે  રૂપિયા રુ.૭૧૫૭ કરોડની જોગવાઈ કરવામાં આવી

-સામાન્ય  વહીવટ વિભાગ માટે રુ.૨૦૩૧ કરોડની જોગવાઈ કરવામાં આવી

-મહિલા અને બાળ વિકાસ માટે રુ.૩૧૩૮ કરોડની જોગવાઈ કરવામાં આવી

-સ્ટેચ્યુ ઓફ યુનિટ માટે રૂ.૨૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવી

-આંગણવાડી બહેનોના પગારમાં રૂ.૯૦૦નો વધારો  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ