દેશની રક્ષા કાજે પોતાની જીવની પણ પરવાહ ન કરી દિવસ-રાત સરહદ પર ખડે પગે રહેતા દેશના સૈનિકોને કપડા અને ખોરાકનો સમાન નથી મળી રહ્યો. કેગના એક રિપોર્ટ મુજબ લેહ, લદ્દાખ, સિયાચિન અને ડોકલામ જેવા ઉંચા અને ઠંડા ક્ષેત્રોમાં તૈનાત ભારતીય સૈનિકોને જૂતા, ગરમ કપડાં, સ્પીપિંગ બેગ અને સન ગ્લાસિસની ગંભીર અછત છે. કેગએ આ રિપોર્ટ ગૃહ લોકસભા અને રાજ્યસભામાં રજૂ કર્યો હતો. આ રિપોર્ટ વર્ષ 2017-18 દરમ્યાનનો છે.