સિયાચીન અને લદાખના ઊંચાઇ વાળા સરહદી વિસ્તારોની રક્ષા કરી રહેલા ભારતીય સેનાના જવાનોની સુરક્ષા અને અન્ય પ્રાથમિક જરુરિયાતોને લઇને CAG દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. કેગના તાજેતરના રિપોર્ટ મુજબ સિયાચીન અને લદાખમાં સુરક્ષા મોર્ચો સંભાળી રહેલા જવાનો પાસે પહેરવા માટે સ્નો ગોગલ્સ અને મલ્ટીપર્પઝ જૂતા નથી. સૂત્રો અનુસાર CAGના રિપોર્ટ (યૂનિયન ગર્વમેન્ટ-ડિફેન્સ સર્વિસેજ, આર્મી)માં કહેવામાં આવ્યું છે કે, ઉંચાઈવાળા વિસ્તારમાં સેનાના જવાનોને ભોજનની જેટલી દૈનિક માત્રાની જરૂરત હોય છે, તેટલી તેમને મળતી નથી.