Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદના સ્પેસ એપ્લીકેશન સેન્ટરે કયા સ્થળેથી કેટલી સૂર્ય ઉર્જા મળી શકે તેની ગણતરી કરી આપતી એપ તૈયાર કરી. આ એપ http://vedas.sac.gov.in  વેબ પરથી ડાઉનલોડ કરી શકાશે. હવે કોઈ પણ વ્યક્તિને જાણવું હોય કે મારી અગાસી પરથી કેટલી સૌર ઉર્જા મળશે તો કોઈના પર આધારિત નહીં રહેવું પડે. ISROની આ એપથી સૌર ઉર્જાનો અંદાજ મેળવવાનું સરળ બનશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ