હવે તમારા ગામમાં મીની સોઈલ ટેસ્ટિંગ લેબ ઉભી થઈ શકશે. મીની લેબોરેટરી તૈયાર કરવાના ખર્ચમાંથી 33.33 ટકા અથવા 25 લાખ જે રકમ ઓછી હશે તે સબસીડી પેટે મળશે, તેમ નાબાર્ડે કહ્યું.આ લેબ માટે મહત્તમ 75 લાખનો ખર્ચ કરવાની છુટ અપાઈ. યોજના હેઠળ મહત્તમ સબસીડી 4 લાખની મળશે. ખેડૂતને કુલ ખર્ચના મહત્તમ 44 ટકા મળી શકશે.