ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે સોશ્યલ મીડિયાને બેલગામ ઘોડા રૂપે વર્ણવતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે ટિવટ કરીને સામે પ્રશ્ન ઉઠાવ્યો છે.
સિબ્બલે પૂછયું છે કે યોગી આદિત્યનાથજીએ સોશ્યલ મીડિયા બેલગામ ઘોડો હોવાનું જણાવ્યું છે. એના પર અંકુશ રાખવા માટે એમણે ટ્રેનિંગ અને તૈયારી કરવા માટે જણાવ્યું છે. યોગીજી મારાં એક પ્રશ્નનો જવાબ પણ આપે કે દેશમાં ક્યું રાજ્ય બેલગામ પ્રદેશ છે. આ માટે પોતાના કાર્યકરોને પ્રશિક્ષિત કરવામાં આવે અને એના પર લગામ કસવાની તૈયારીઓ કરાય.