ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી. વાય. ચંદ્રચૂડે શુક્રવારે અભિવ્યક્તિની સ્વતંત્રાના સંભવિત જોખમ પર ચિંતા વ્યક્ત કરી હતી. ચંદ્રચૂડે કહ્યું કે, જો તેને કોઈપણ રોક-ટોક વિના શરૂ રાખવામાં આવશે તો સમાજમાં વધારે સંસાધન અને શક્તિ રાખનાર લોકોને અન્ય કમજોર વર્ગોનો અવાજ દબાવવાની તક આપી શકે છે. કેરળ હાઈકોર્ટમાં 'બંધારણ હેઠળ બંધુત્વ - એક સમાવિષ્ટ સમાજની શોધ' વિષય પર ભાષણ આપતા સમયે ચંદ્રચૂડે કહ્યું કે, અસમાન સમાજમાં શક્તિશાળી લોકો પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કમજોર વર્ગની સામે કામ કરવા માટે કરી શકે છે.