ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આજે અમદાવાદ અને અન્ય ગુજરાતના અન્ય વિસ્તાર ભારે વરસાદ પડી રહ્યો. આજે રાજ્યમાં વરસાદથી કુલ ત્રણના મોત, પાટણમાં વીજળીએ લીધો 2નો ભોગ લીધો છે.