હિમાચલ પ્રદેશના રોહતાંગમાં બે ફૂટ જ્યારે મનાલી, નારકંડા, કુફરી, ચંબા, રોહડુ, ચૌપાલમાં અડધાથી લઈને પોણા ફૂટ જેટલી હિમવર્ષા થતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. અનેક ટુરિસ્ટ ફસાઈ ગયા હોવાની પણ માહિતી મળી રહી છે.

Copyright © 2023 News Views