Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીના આંતરરાષ્ટ્રિય એરપોર્ટ પર એક શખ્શ વિદેશી ચલણી નોટોને સુરક્ષા કર્મીઓની નજરથી બચાવીને મગફળી, બિસ્કિટ અને મિઠાઈની વચ્ચે લઇ જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જોકે, પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે મંગળવારે સાંજે છ વાગ્યે એરપોર્ટ પર તેનાત CISFના સુરક્ષા કર્મીઓએ એક યુવાનની પૂછપરછ કરીને સામાન ચેક કર્યો ત્યારે તેની પાસેની મગફળી, બિસ્કિટ અને મિઠાઈની વચ્ચેથી 45 લાખ રૂપિયાની વિદેશી ચલણી નોટો મળી આવી હતી. આ શખ્શનું નામ મુરાદ આલમ માલુમ પડ્યું છે. તે આ ચલણીનોટો દુબઈ લઈ જઈ રહ્યો હતો. હવે વધુ પૂછપરછ માટે તેને કસ્ટમ વિભાગને સોંપી દેવાયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ