આગામી ૨૫મી માર્ચે કેન્દ્રિય ટેક્ષટાઇલ અને માહિતી-પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાની નર્મદા જિલ્લાના પ્રવાસે જશે. રાજપીપળામાં સરદાર ટાઉન હોલ ખાતે યોજાનારા એસ્પાયરેશનલ નર્મદા ડિસ્ટ્રિક્ટ ટ્રાન્સફોર્મિંગ સંમેલનમાં તેઓ ઉપસ્થિત રહેશે. કેવડીયા કોલોની ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને ટ્રાન્સ્ફૉર્મેશન ઓફ એસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદાના ૨૦૧૮-૨૦૨૨ ના એક્શન પ્લાન અંગે ચર્ચા-વિચારણા કરી સમીક્ષા કરશે. ત્યારબાદ કેન્દ્રિય ટેક્ષટાઇલ અને માહિતી-પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાનીની અધ્યક્ષતામાં રાજપીપળામાં સરદાર ટાઉન હોલ ખાતે બપોરે 3 કલાકે કેન્દ્રિય નીતિ આયોગ દ્વારા ટ્રાન્સ્ફોર્મિંગ ઇન્ડિયા બાય-૨૦૨૨ અંતર્ગત ટ્રાન્સ્ફોર્મેશન ઓફ અસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદા માટેની યોજનાઓના અમલીકરણ અંગે સેમિનાર યોજાશે.