અમેઠીમાં બરોલિયા ગામના પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહને મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી દીધી. સારવાર માટે તેમને લખનઉના ટ્રામા સેન્ટર લઇ જવાયા, જ્યાં રસ્તામાં જ તેમનું મોત થઇ ગયું. સુરેન્દ્ર સિંહ અમેઠીથી તાજેતરમાં લોકસભા ચૂંટણી જીતીને આવેલા સ્મૃતિ ઇરાનીના ખૂબ નજીકના નેતા મનાતા હતા. ઉલ્લેથનીય છે કે બરૌલિયા ગામને મનોહર પાર્રિકરે દત્તક લીધુ હતું.