કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા ભાજપના નેતાઓમાંથી એક છે. અને તે તેમના સોશિયલ મીડિયા પર ફની મેમ્સ પણ શેર કરતા ખચકતા નથી. જો કે આ કારણે સ્મૃતિ ઇરાની ટ્રોલ પણ થાય છે. હાલમાં પણ તેમની એક આવી જ ઇંસ્ટાગ્રામ પોસ્ટના કારણે લોકોએ તેમની રમૂજ ઉડાવી છે. સ્મૃતિ ઇરાનીએ અજય દેવગણ અને તબ્બૂની એક ફિલ્મના ગીતનું ફની મીમ શેર કર્યું. જેમાં તેમણે લખ્યું કે તે વીકએન્ડ રાહ જોઇ રહી છે. અને આખરે તે દિવસ આવી જ ગયો.
અત્રે નોંધવું રહ્યું કે આ વીડિયો અજય દેવગણની સુપરહિટ ફિલ્મ વિજયપથનો છે. જેમાં ફેમસ ગીત "આઇએ આપકા ઇન્તઝાર હૈ" ગીત વાગી રહ્યું છે. અને અજય દેવગણને વીકએન્ડની રીતે રજૂ કરવામાં આવ્યો છે અને તબ્બુને વીકએન્ડની રાહ જોતી બતાવવામાં આવી છે.