Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ફિનલેન્ડના સ્ટાર્ટઅપ ઓરાએ એક સ્માર્ટ રિંગ બનાવી છે. આ રિંગ કમ ગેજેટ્સ યુજર્સની ઉંઘ અને તેની ગતિવિધિઓને ટ્રેક કરે છે. રૂ. 19,400ની કિંમતવાળી આ બ્લૂટ્રુથ-કનેક્ટેડ રિંગ પોતાની મેળે ડેટા કલેક્ટ કરીને તેને ઓરો એપ પર અપલોડ કરવાની ક્ષમતા ધરાવે છે. તેની બેટરી અંદાજે સાત દિવસ સુધી ચાલે છે અને તેને વાયરલેસ પદ્ધતિથી ગણતરીના સમયમાં ચાર્જ પણ કરી શકાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ