ભારત પરત આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે કોરોના વાયરસ રસીકરણને લઈને મહત્વપૂર્ણ બેઠક કરશે. પીએમ મોદીની આ વર્ચ્યુઅલ મીટિંગ દેશના 40 થી વધુ જિલ્લાઓના અધિકારીઓ સાથે યોજાશે, જ્યાં કોરોના વાયરસ રસીકરણની ગતિ હજુ પણ ધીમી છે. મળતી માહિતી મુજબ બપોરે 12 વાગ્યે યોજાનારી આ બેઠકમાં કેટલાક રાજ્યોના મુખ્યમંત્રી પણ ભાગ લઈ શકે છે.