ચૂંટણી પંચે 11 વાગ્યા સુધીના મતદાનના આંકડા જાહેર કરી દીધા છે. ભારે ગરમી વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ ઊંચો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં સૌથી વધુ મતદાન પ.બંગાળમાં 36.88% નોંધાયું છે. જ્યારે ઓડિશામાં સૌથી ઓછું 21.30% નોંધાયું છે. સરેરાશ મતદાનની વાત કરીએ તો 11 વાગ્યા સુધીમાં 25.76% મતદાન નોંધાઈ ચૂક્યું છે.
રાજ્ય મતદાનની ટકાવારી
બિહાર 23.67%
હરિયાણા 22.09%
જમ્મુ-કાશ્મીર 23.11%
ઝારખંડ 27.80%
દિલ્હી 21.69%
ઓડિશા 21.30%
યુપી 27.06%
પ.બંગાળ 36.88%