Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ વચ્ચે 'ઓપરેશન અજય હેઠળ નેપાળના બે નાગરિકો સહિત 143 લોકો રવિવારે એક વિશેષ વિમાન દ્વારા ભારત પરત ફર્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ X પર પોસ્ટ કરતા કહ્યું કે- 'ઓપરેશન અજય'ની છઠ્ઠી ફ્લાઇટ નવી દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી. કેન્દ્રીય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તેએ એરપોર્ટ પર મુસાફરોનું સ્વાગત કર્યું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ