શહેરોમાં રોંગ સાઇડ પર વાહનો ચલાવવા એ સાવ સામાન્ય દ્રશ્ય છે. ભારતમાં આવા દ્રશ્યો તમને ગમે રોડ પર જોવા મળી શકે. જો ટ્રાફિક પોલીસ પકડે તો સામાન્ય દંડ ભરીને આવા લોકો છૂટી જાય છે.
જો કે, હૈદરાબાદમાં ટ્રાફિકનાં નિયમોનું ઉલ્લઘંન કરનારા છ લોકોને સ્થાનિક કોર્ટે બે દિવસની જેલની સજા ફટકારી હતી. આ છ લોકો રોડ પર રોંગ સાઇડમાં વાહન ચલાવતા પકડાયા હતા.
મહત્વની વાત એ છે કે, કોર્ટે આ તમામ છ લોકોને 50-50 રૂપિયા દંડ ભરવા માટે આદેશ કર્યો હતો.