Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી પસાર થતી 138 વર્ષ જુની ખારીકટ કેનાલ ઉપર 21 કિમી લાંબો 6 લેન રોડ બનાવવામાં આવશે. રાજ્ય સરકારે આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂપિયા 451 કરોડના ખર્ચે ખારીકટ કેનાલના રીડેવલપમેન્ટ માટેના કામની મંજૂરી આપી છે. સૂત્રો અનુસાર આ પ્રોજેક્ટથી કેનાલની ગંદકી અને કચરાની સમસ્યાનો નિકાલ આવશે. તેમજ આસપાસના ઇન્ડ્સ્ટ્રીયલ વિસ્તારના ટ્રાફીકને પણ આ રોડ મદદરૂપ થશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ