Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

તેલંગાણામાં સોમવારે કોરોના વાઈરસના કારણે મોતને ભેટનાર 6 લોકોને લઈને મોટો ખુલાસો થયો છે. તેલંગાણા મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા પ્રમામે, આ તમામ લોકોએ 13 થી 15 માર્ચ વચ્ચે દિલ્હીના નિજામુદ્દીન વિસ્તારમાં એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાજ્યના અંદાજે 20 લોકોએ દિલ્હીના નિજામુદ્દીન વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી.

તેલંગાણા સરકારે આ બાબત સામે આવ્યા બાદ એ તમામ લોકોને સામે આવવાનો આગ્રહ કર્યો છે. જેઓ દિલ્હીના નિજામુદ્દીન વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. સરકારે આગ્રહ કર્યો છે કે, આ તમામ લોકો પોતાની નજીકમાં આવેલી હોસ્પિટલમાં જઈને પોતાની સારવાર કરાવે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ