એનસીપીના અધિકારીઓએ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી જાંબુ નાગરિકની અટક કરીને તેની પાસેથી 6 કરોડ રૂપિયાની કિંમતનો બે કિલો ગ્રામ કોકેનનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે આરોપીની તલાશી લેતા તેમાંથી કોકેનના જથ્થો મળી આવ્યો હતો. જાંબુ નાગરિક અને આ જથ્થો ક્યાંથી મળ્યો અને કોને આપવાનો હતો તે અંગે એનસીપીના અધિકારીએ વધુ તપાસ હાથ ધરી છે.