કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ ૭ સિમેન્ટ કંપનીઓને ૨૦૬ કરોડનો દંડ કર્યો.કમિશને હરિયાણા સરકારના ટેન્ડરમાં પ્રતિસ્પર્ધાને લગતા નિયમો અને શરતોના ઉલ્લંઘન માટે શ્રી સિમેન્ટ, અલ્ટ્રાટ્રેક સિમેન્ટ, જયપ્રકાશ એસોસિએ્ટસ, જે.કે.સિમેન્ટ, અંબુજા સિમેન્ટ અને જે.કે.લક્ષ્મી સિમેન્ટને દંડ કર્યો છે. આયોગે કહ્યું કે આ સિમેન્ટ કંપનીઓના એક્ઝીક્યૂટિવ વચ્ચેના ફોન કોલ્સ અને SMSથી તેમની વચ્ચેની સાંઠગાંઠ બહાર આવી.