આજરોજ રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે લોકડાઉનને લઈ મહત્વની ચર્ચા કરી હતી. તેઓએ જણાવ્યું છે કે, ફોર વ્હીલરમાં 2 વ્યક્તિ અને ટુ-વ્હીલરમાં એક વ્યક્તિ જ બેસે એ જરૂરી છે. જો કારમાં બેથી વધારે અને ટુ વ્હિલ પર એકથી વધારે જોવા મળશે તો તેઓનું વાહન તાત્કાલિક જપ્ત કરવામાં આવશે અને કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. અત્યાર સુધી 1 લાખ 33 હજાર વાહનો મુક્ત કરવામાં આવ્યા, જે વાહનો પોલીસે ડિટેઇન કર્યા હતા.