ભારે વરસાદ તેમજ ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે દક્ષિણ ગુજરાતની નદીઓના જળસ્તર વધવા લાગ્યા છે, ત્યારે ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લામાં પણ સ્થિતિ ચિંતાજનક બનવા લાગી છે. વલસાડ જિલ્લાના હિંગળાજ ગામમાં ઔરંગા નદીનું પાણી ઘુસી જતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતાં તેમજ પાણીમાં ફસાઈ જવાના કારણે 7 લોકોનું NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.