પાકિસ્તાન સાથે જોડાયેલી LOC પર ગમે ત્યારે સ્થિતિ કથળી શકે છે. આર્મી ચીફ જનરલ બિપિન રાવતે આ અંગે આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ભારતીય સૈન્ય આવી કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. અગાઉ મંગળવારે એક ટીવી ચેનલના કાર્યક્રમમાં સેના પ્રમુખે કહ્યું હતું કે પાકિસ્તાનને કાબૂમાં રાખવાની જરૂર નથી. જણાવી દઇએ કે, કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાની સેના દ્વારા ગોળીબારીની ઘટનામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે.