આ વખતે મુંબઈમાં વરસાદ મોડો પહોચ્યોં હોવા છતાં બધા રોકોર્ડ તોડી નાખ્યાં છે. મંગળવાર સવાર સુધીમાં છેલ્લા 24 કલાકમાં 375.2 મીમી વરસાદ નોંધાયો છે. જે એક દિવસમાં 5 જૂલાઈ, 1974 પછી બીજી અને 25 જૂલાઈ 2005 પછીનો ભારે વરસાદ છે.
હવામાન વિભાગે વરસાદને લઈને અલર્ટ પણ જાહેર કર્યું છે. 3 થી 5 જૂલાઈ વચ્ચે પૂરની પણ આગાહી કરવામાં આવી છે. 8 ઈંચથી વધુ વરસાદ પડી તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. છેલ્લા બે ચાર દિવસથી મુંબઈમાં ભારે વરસાદ બાદ 54 ઈંચ જેટલી ફ્લાઈ્ટ્સ પણ ડાયવર્ટ કરવામાં આવી અને 52 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.