બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દિલ્હીમાં વિપક્ષના નેતાઓને મળ્યા તે બાબતે પ્રશાંત કિશોરે કટાક્ષ કર્યો હતો. ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે કહ્યું હતું કે વિપક્ષના ચાર નેતાઓ ભેગા થઈને ચા પી લે તેનાથી વિપક્ષી એકતા સ્થાપિત થઈ જતી નથી. એ માટે વ્યવસ્થિત આયોજન કરવું જરૂરી બની જાય છે. મતદારોની નજરમાં એક વિશ્વસનીયતા સાબિત કરવી પડે છે.