Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશની સુપ્રીમ કોર્ટે ડાબેરી નેતા સીતારામ યેચુરીને જમ્મુ કશ્મીર જવાની પરવાનગી આપી હતી. યેચુરીએ કોર્ટને કહ્યું હતું કે મારા પક્ષના ધારાસભ્ય એમવાય તીરેગામીને મળવાની મારી ઇચ્છા છે. ચીફ જસ્ટિસે એને એવી ચેતવણી આપી હતી કે તમે માત્ર તમારા દોસ્તને મળવા જાઓ છો. ત્યાં પોલિટિક્સ રમતા નહીં.

સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલને સવાલ પૂછ્યો હતો કે સરકાર યેચુરીને કેમ રોકી રહી હતી ત્યારે તેમણે જવાબમાં કહ્યું હતું કે આ મુલાકાત પોલિટિકલ હતી એટલે અમે એમને રોક્યા હતા.

દરમિયાન, જમ્મુ કશ્મીરનો ખાસ દરજ્જો ધરાવતી 370 મી કલમ રદ કરવા અંગેના કેન્દ્રના પગલાને પડકારતી અરજીના અનુસંધાનમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી હતી. આ મુદ્દે હવે પછીની સુનાવણી ઓક્ટોબરમાં થશે એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ