નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના વિરોધમાં દિલ્હી ખાતે થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોને લઇને SITએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. SITએ દાવો કર્યો છે કે, દિલ્હીના હિંસક પ્રદર્શનોમાં લગભગ 15થી વધારે બાંગ્લાદેશીઓ સામેલ હતા. SITની તપાસ મુજબ દિલ્હી તોફાનોમાં સામેલ આ બાંગ્લાદેશીઓ ભારતમાં આરોપીઓ છે કારણ કે તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હતા. હાલમાં તેમની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી પણ શરુ કરી દેવામાં આવી છે.