Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામશે.વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ સામાન્ય વરસાદ રહેશે. જ્યારે 22 ઓગસ્ટથી રાજ્યભરમાં વરસાદનું જોર વધશે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે વરસાદ પડશે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાથે જ વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદમાં પણ મધ્યમ વરસાદ રહેશે.22 અને 23 ઓગસ્ટ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ