Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

'ચાર ચાર બંગડી વાળી ગાડી' ફેમ કિંજલ દવે ફરીથી કોપીરાઈટ ભંગના વિવાદમાં સપડાઈ છે. ગાયિકા કિંજલ દવેને આ ગીત મામલે ફરીથી કોર્ટની નોટિસ મળી છે. ઓસ્ટ્રેલિયાના ગુજરાતી સિંગર કાર્તિક પટેલે ફરી કોર્ટમાં ગીતના કોપીરાઇટ મામલે દાવો કર્યો છે. આ મામલે સિટી સિવિલ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. હવે આગામી દિવસોમાં કિંજલ દવેએ આ મામલે ફરીવાર કોર્ટમાં ખુલાસો કરવો પડશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ