અદનાન સામીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તમામ પોસ્ટ ડિલીટ કરીને અલવિદા લખ્યુ છે. પોતાના વજનને ઓછુ કરવાને લઈને ચર્ચામાં રહેલા અદનાન સામીની એક પોસ્ટ અલવિદા સિવાયા સોશિયલ મીડિયાના તમામ પોસ્ટ ડિલીટ થઈ ચૂક્યા છે. ફેન્સ આ જોઈને ચોંકી ઉઠ્યા છે. જોકે, સોશિયલ મીડિયા પર એ પણ ચર્ચા છે કે અલવિદા તેમનુ આગામી મ્યુઝિક ટ્રેક છે, જે ખૂબ શાનદાર હશે.