સિંગાપોર ઓપનમાં ભારતના બેડમિન્ટન સ્ટાર પી વી સિંધુએ ધમાલ મચાવી દીધી છે. પી વી સિંધુ ફાઈનલમાં પહોંચી ગયા છે. તેમણે સેમિફાઈનલમાં જાપાનની સાઈના કાવાકામીને સીધા સેટમાં હરાવી.
ફાઈનલ માટે પી વી સિંધુ અને સાઈના કાવાકામી વચ્ચે સેમિફાઈનલ રમાઈ, જે સિંધુએ 21-15, 21-7ના અંતરથી સરળતાથી જીતી લીધી. જાપાની સ્ટાર કાવાકામી એક પણ વખત સિંધુ પર હાવી થતી જોવા મળી નહીં.