-
(પારૂલ ત્રિવેદી-શાહ)
-
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજતરમાં જ પોતાના વિદેશ પ્રવાસ વખતે સિંગાપોર આવ્યાં હતા. હવે આ જ સ્થળે બે મહત્વના મહાનુભાવોની બેઠક પર સૌની નજર રહેલી છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેઓ કેનેડામાં જી-7 દેશોની પરિષદમાં હાજરી આપીને સિંગાપોર આવવાના છે. આ બન્ને વચ્ચેની બેઠક પર દુનિયાની નજર છે. દરમ્યાનમાં આ પરિષદ માટે સિંગાપોર દ્વારા અંદાજે 20 મિલિયન ડોલરનો ખર્ચ કરાયો છે. કિમ જોંગ સિંગાપોર પહોંચી ગયા છે તો ડોનાલ્ડ પણ પહોંચી જતાં હવે ૧૨ જૂન ના રોજ યોજાનારી તેમની બેઠક પર સૌની નજર છે.