અરબી સમુદ્રની અંદર સંભવીત તોફાનને લઈ વેરાવળ બંદર અને પોરબંદરના બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. એક નંબરના સિગ્નલ લઈ માછીમારોનો સાવચેત રહેવા અને દરિયો ન ખેડવા માટે સૂચન કરાયું છે.

Copyright © 2023 News Views